રોડ અકસ્માત, ટ્રાફિકજામ, હોટેલ ભાડાં અને અન્ય સમાચારનો સમાવેશ.
Published on: 03rd August, 2025
કારચાલકે યુવકને ઉડાવ્યો, NH 48 પર 7 કિમી સુધી ટ્રાફિકજામ, વિકેન્ડમાં હોટેલના ભાડાં બમણાં થયાં. MS યુનિ.ની હોસ્ટેલમાં શાકમાંથી ઈયળ નીકળી. ખેડૂત પુત્રી નેશનલ કૂસ્તીમાં પ્રથમ, સિંહણનું મોત થયું. પાટીદાર હવે આરોપી બનવા તૈયાર અને સૌરાષ્ટ્રથી અયોધ્યા જવા ટ્રેન શરૂ. ફઈ-ભત્રીજી અપહરણ કેસમાં ફઈ જ આરોપી નીકળી. તેમજ ફ્રેન્ડશીપ ડેના દિવસે મિત્રોની જોડી તૂટી.

Published on: August 03, 2025