હિમાચલમાં વાદળ ફાટવાથી 2નાં મોત, રાજસ્થાનમાં પૂર જેવી સ્થિતિ, મધ્યપ્રદેશ સહિત 5 રાજ્યોમાં ભારે વરસાદ.
હિમાચલમાં વાદળ ફાટવાથી 2નાં મોત, રાજસ્થાનમાં પૂર જેવી સ્થિતિ, મધ્યપ્રદેશ સહિત 5 રાજ્યોમાં ભારે વરસાદ.
Published on: 29th July, 2025

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી 2નાં મોત અને રાજસ્થાનમાં પૂર જેવી સ્થિતિનું સર્જન થયું છે. રસ્તાઓ પર હોડીઓ ચાલી રહી છે. SDRFની ટીમ બચાવ કાર્ય કરી રહી છે. રાજસ્થાનના 27 જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને બિહાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દેશભરમાં જનજીવનને ભારે અસર થઈ છે. For weather related updates, visit the blog.