એન.જગદીશન ટીમ ઈન્ડિયામાં: વર્લ્ડ રેકોર્ડ ધરાવતા ખેલાડીની એન્ટ્રી!
એન.જગદીશન ટીમ ઈન્ડિયામાં: વર્લ્ડ રેકોર્ડ ધરાવતા ખેલાડીની એન્ટ્રી!
Published on: 28th July, 2025

કોણ છે નારાયણ જગદીશન? ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ ડ્રો રહી. ઓવલ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં રિષભ પંતની જગ્યાએ એન.જગદીશનને તક મળી છે. તેમણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, અને હવે ટીમ ઈન્ડિયામાં તેમની એન્ટ્રી થઈ છે.