જુનાગઢમાં પોલીસ રેડ: બે જગ્યાએ જુગારધામ ઝડપાયું, કુલ 11 આરોપીઓ પકડાયા.
Published on: 28th July, 2025
જુનાગઢના સી ડિવિઝનમાં વિશ્વકર્મા સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા, જેમની પાસેથી 20,690 રોકડા સહિત 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. એ ડિવિઝનમાં ભૂલ્યા હનુમાન રોડ ઉપર રક્ષિત એપાર્ટમેન્ટની બહાર ચાર શખ્સો ઝડપાયા, જેમની પાસેથી 15 હજારનો મુદ્દામાલ જપ્ત થયો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આ રેડ જુગાર રમતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

Published on: July 28, 2025
Published on: 28th July, 2025