તારાપુરના 11 અને ખંભાતના બે ગામને સાવચેત રહેવાની તાકીદ, Sabarmati નદીમાં પાણી છોડાતા એલર્ટ.
તારાપુરના 11 અને ખંભાતના બે ગામને સાવચેત રહેવાની તાકીદ, Sabarmati નદીમાં પાણી છોડાતા એલર્ટ.
Published on: 28th July, 2025

સાબરમતી નદીમાં 8698 ક્યુસેક પાણી છોડાતા તારાપુરના 11 અને ખંભાતના બે ગામને એલર્ટ કરાયા છે. સંભવિત પૂરથી અસરગ્રસ્ત થનારા ગામોને સલામતીના પગલાં લેવા પૂર નિયંત્રણ કક્ષની સૂચના આપવામાં આવી છે. અમદાવાદના વાસણા બેરેજના 7 ગેટ ખોલવામાં આવ્યા છે. લોકોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે.