સમીની પી.આર. પરમાર હાઈસ્કૂલનો ટેક્વોન્ડોમાં દબદબો: અંડર-17 અને અંડર-19માં વિદ્યાર્થીઓએ 12 મેડલ જીત્યા.
સમીની પી.આર. પરમાર હાઈસ્કૂલનો ટેક્વોન્ડોમાં દબદબો: અંડર-17 અને અંડર-19માં વિદ્યાર્થીઓએ 12 મેડલ જીત્યા.
Published on: 28th July, 2025

28 જુલાઈ 2025ના રોજ એમ.એન હાઈસ્કુલ ખાતે જિલ્લા કક્ષાની ટેક્વોન્ડો સ્પર્ધા યોજાઈ, જેમાં સમીની પી.આર. પરમાર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ અંડર-17 અને અંડર-19માં કુલ 12 મેડલ જીત્યા. સ્પોર્ટ્સ કોચ શ્રી હરેશભાઈ ચાવડાને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા. ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ દુદખીયા સહિત આચાર્યશ્રી અને શિક્ષકગણે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી.