ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ: 148 વર્ષમાં પ્રથમવાર!, વર્લ્ડ રેકોર્ડ.
Published on: 28th July, 2025
શુભમન ગિલની કપ્તાનીમાં ભારતે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં અપેક્ષાથી વધુ સારું પ્રદર્શન કર્યું. નવી ટીમ, નવા કેપ્ટન અને ઇજાઓ છતાં, ભારતે 148 વર્ષના ઇતિહાસમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો: એક ટેસ્ટ શ્રેણીમાં ટીમ દ્વારા સૌથી વધુ 350+ સ્કોર.

Published on: July 28, 2025
Published on: 28th July, 2025