IND vs ENG: ગાવસ્કર બૅન સ્ટોક્સ પર ગુસ્સે થયા, ટીકા કરી.
IND vs ENG: ગાવસ્કર બૅન સ્ટોક્સ પર ગુસ્સે થયા, ટીકા કરી.
Published on: 28th July, 2025

સુનીલ ગાવસ્કર બેન સ્ટોક્સ પર ગુસ્સે છે: સુનીલ ગાવસ્કરે ભારતીય બેટિંગના વખાણ કર્યા, પણ ઈંગ્લેન્ડની ટીકા કરી. ચોથી ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ તેમણે કહ્યું કે તેમને ટીમ પર ગર્વ છે. તેમણે સવાલ કર્યો કે શું હવે સંતોષ થયો?