રિષભ પંત પાંચમી ટેસ્ટથી બહાર, નવા વિકેટકીપરની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCIની અપડેટ.
Published on: 28th July, 2025
IND Vs ENG Test Match માં, ઋષભ પંત બહાર થતા, ટીમ ઈન્ડિયાને ઝટકો લાગ્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની અંતિમ ટેસ્ટ લંડનમાં રમાશે. શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની બેટિંગથી છેલ્લી મેચ ડ્રો રહી હતી. હવે જોવાનું એ છે કે નવા વિકેટકીપર કોણ હશે.

Published on: July 28, 2025
Published on: 28th July, 2025