સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટ્સ કેલેન્ડર: 4 ઓગસ્ટથી 47 રમતો, વિજેતાઓને ખેલો ઇન્ડિયા સુધી તક.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટ્સ કેલેન્ડર: 4 ઓગસ્ટથી 47 રમતો, વિજેતાઓને ખેલો ઇન્ડિયા સુધી તક.
Published on: 28th July, 2025

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વર્ષ 2025-26 માટે સ્પોર્ટ્સ કેલેન્ડર જાહેર કર્યું છે. 4 ઓગસ્ટથી ભાઈઓ અને બહેનો માટે 47 ઇવેન્ટ્સ શરૂ થશે. યુનિવર્સિટીએ કરાટે અને ફેન્સિંગનો સમાવેશ કર્યો છે. વિજેતા ખેલાડીઓને ખેલો ઇન્ડિયામાં તક મળશે. ખેલાડીઓએ ઓફલાઇન ફોર્મ ભરવાનું રહેશે અને UG/PGના વિદ્યાર્થીઓએ ઓફર લેટર જોડવાનો રહેશે.