સૌરાષ્ટ્ર યુનિ.ની દેવ્યાનીબાએ વર્લ્ડ યુનિ. ગેમમાં 4*400 મીટર રિલેમાં ભારતને ચોથો અને 5મો ક્રમ અપાવ્યો.
Published on: 28th July, 2025
જર્મનીમાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમમાં દેવ્યાનીબા ઝાલાએ 4*400 મીટર રિલે મિક્સ ડબલ્સમાં ઈન્ડિયાને ચોથો ક્રમ અપાવ્યો. વિમેન્સ ઇવેન્ટમાં ઇન્ડીયાની ટીમ ફાઇનલમાં 5માં ક્રમે રહી. ભુવનેશ્વરની કીટ યુનિવર્સિટીની બેદરકારી ના કારણે 400 મીટર દોડમાં રમી ન શકી, છતાં હિંમત ન હારી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં SYBAમાં અભ્યાસ કરે છે.

Published on: July 28, 2025
Published on: 28th July, 2025