નવા મંત્રીમંડળમાં ક્યાં-ક્યાં નેતાઓ લગભગ નક્કી?
નવા મંત્રીમંડળમાં ક્યાં-ક્યાં નેતાઓ લગભગ નક્કી?
Published on: 16th October, 2025

નવા મંત્રીમંડળ માં જયેશભાઈ રાદડિયા, અર્જુનભાઈ મોઢવાડિયા, હીરાભાઈ સોલંકી, રિવાબા જાડેજા, સંગીતાબેન પાટીલ, અનિરૂદ્ધભાઈ દવે, અલ્પેશભાઈ ઠાકોર અને સી.જે. ચાવડા નું નામ લગભગ નક્કી. જુના મંત્રીમંડળ માંથી હર્ષભાઈ સંઘવી અને ઋષિકેશ પટેલ અને મુળુભાઈ બેરા થઈ શકે છે રિપીટ.