ગાંધીનગરમાં Thakor Samaj Abhyuday Mahasammelan: મધ્યરાત્રિએ માનવ મહેરામણ, શિક્ષણ અને વ્યસનમુક્તિનો નાદ.
ગાંધીનગરમાં Thakor Samaj Abhyuday Mahasammelan: મધ્યરાત્રિએ માનવ મહેરામણ, શિક્ષણ અને વ્યસનમુક્તિનો નાદ.
Published on: 27th January, 2026

Gandhinagarમાં રામકથા મેદાન ખાતે Thakor Samajના ઉત્થાન અને યુવાશક્તિને જાગૃત કરવા 'Abhyuday Mahasammelan' યોજાયું. સમાજના હજારો લોકો અડધી રાત્રે 3 વાગ્યાથી મેદાનમાં એકત્રિત થયા. શિક્ષણ અને રોજગાર સંમેલનનો મુખ્ય એજન્ડા હતો. Alpesh Thakor, ગેનીબેન Thakor સહિતના આગેવાનોએ હાજરી આપી.