પોરબંદરના ખેલાડી પ્રથમ મદલાણીએ ગુજરાત સ્ટેટ રેન્કિંગ TABLE TENNIS ચેમ્પિયનશિપ જીતી.
પોરબંદરના ખેલાડી પ્રથમ મદલાણીએ ગુજરાત સ્ટેટ રેન્કિંગ TABLE TENNIS ચેમ્પિયનશિપ જીતી.
Published on: 28th July, 2025

પોરબંદરના પ્રથમ મદલાણીએ જામનગરમાં યોજાયેલી રિલાયન્સ ચોથી ગુજરાત સ્ટેટ રેન્કિંગ TABLE TENNIS ચેમ્પિયનશિપમાં વડોદરા તરફથી રમતા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો. સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાતની તાપ્તી વેલી એકેડેમીમાં અંકુરભાઇ જોશી અને અન્ય નિષ્ણાતો પાસેથી તે તાલીમ મેળવી રહ્યા છે. આવનારા દિવસોમાં વડોદરા ખાતે UTT નેશનલ રેન્કિંગ TABLE TENNIS ચેમ્પિયનશિપ રમશે.