ડૉ. જયનારાયણ વ્યાસની ડૉ. વિમલાબેન લાલભાઈ સાથે ગાંધીજીના વિચારો અને મૂલ્યો પર અતુલમાં મુલાકાત.
ડૉ. જયનારાયણ વ્યાસની ડૉ. વિમલાબેન લાલભાઈ સાથે ગાંધીજીના વિચારો અને મૂલ્યો પર અતુલમાં મુલાકાત.
Published on: 25th February, 2026

વરિષ્ઠ વિચારક ડૉ. જયનારાયણ વ્યાસે અતુલમાં ગાંધીવાદી ડૉ. વિમલાબેન લાલભાઈની મુલાકાત લીધી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારો, મૂલ્યો અને પ્રાસંગિકતા અંગે ચર્ચા કરી. ડૉ. વ્યાસે રાષ્ટ્રનિર્માણમાં કસ્તુરભાઈના યોગદાનને યાદ કર્યા. સાદગી, શિસ્ત અને સમાજ પ્રત્યેની જવાબદારી એ જ ગાંધી વિચારધારા છે. ડૉ. લાલભાઈએ 'ધરાસણાનો કાળો કેર' ભેટ આપી.