ગુજરાત સરકાર કેબિનેટનું વિસ્તરણ
ગુજરાત સરકાર કેબિનેટનું વિસ્તરણ
Published on: 17th October, 2025

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી. ગુજરાત રાજ્યના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓમાં મનીષા વકીલ, પ્રફુલ પાનસેરિય, ઈશ્વર ઠાકોર નો સમાવેશ. ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીઓમાં જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડીયા, નરેશ પટેલ, પ્રદ્યુમન વાઝા, રમણ સોલંકી નો સમાવેશ. ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ અને કુંવરજી બાવળિયાએ રાજીનામું નહીં આપ્યા હોવાથી શપથ નહીં લે. ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રીઓએ શપથ લીધા જેમાં રમેશ કટાર, દર્શના વાઘેલા, કૌશિક વેકરીયા, પ્રવિણ માળી, જયરામ ગામીત, ત્રિકમ છાંગા, કમલેશ પટેલ, સંજય મહીડા, રિવાબા જાડેજા, પૂર્વ IPS પી.સી.બરંડા, સ્વરૂપજી ઠાકોર નો સમાવેશ.