"ભાજપ ડરી ગઈ છે, AAP પર ખોટા કેસ કરે છે": રેશ્મા પટેલનો ભાજપ પર પ્રહાર, મોરબી સભામાં યુવાન થપ્પડ મામલો.
Published on: 05th August, 2025
મોરબીમાં AAPની સભામાં યુવાનને થપ્પડ મારવાના મામલે રેશ્મા પટેલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે ભાજપ AAPથી ડરી ગઈ છે અને ખોટા કેસ કરી દબાવવાનો પ્રયાસ કરે છે. દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનનું ઉદાહરણ આપ્યું, જે નિર્દોષ સાબિત થયા. ગુજરાતમાં AAPની વધતી લોકપ્રિયતાથી ભાજપ અસ્વસ્થ છે, અને AAP બદલાવ લાવવા માટે તૈયાર છે.

Published on: August 05, 2025