સ્વચ્છતા હી સેવા: મંત્રી બલવંતસિંહ રાજપૂતે બનાસકાંઠાના મલાણા ગામે શ્રમદાન કર્યું.
સ્વચ્છતા હી સેવા: મંત્રી બલવંતસિંહ રાજપૂતે બનાસકાંઠાના મલાણા ગામે શ્રમદાન કર્યું.
Published on: 27th September, 2025

આ પ્રસંગે મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂજ્ય બાપુના સ્વચ્છ ભારતના સ્વપ્નને પૂર્ણ કરી રહ્યા છે. દેશ સ્વચ્છતા તરફ આગળ વધે ત્યારે દરેક નાગરિકે આ અભિયાનમાં જોડાઈને પોતાનું ઘર, ગામ અને શહેર સ્વચ્છ રાખવું જોઈએ. આ "સ્વચ્છતા હી સેવા" અભિયાનનો એક મહત્વપૂર્ણ સંદેશ છે.