અમદાવાદમાં નવરાત્રિની લુપ્ત થતી 'મલ્લા માતા' પરંપરાને જય અંબે યુવક મંડળ દ્વારા જીવંત રખાઈ
અમદાવાદમાં નવરાત્રિની લુપ્ત થતી 'મલ્લા માતા' પરંપરાને જય અંબે યુવક મંડળ દ્વારા જીવંત રખાઈ
Published on: 11th October, 2026

અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન 'મલ્લા માતા'ની સ્થાપના કરવાની જૂની પરંપરા લુપ્ત થવાના આરે છે, પરંતુ મીઠાખળી વિસ્તારમાં 'જય અંબે યુવક મંડળ' છેલ્લા 25 વર્ષથી આ વારસાને જીવંત રાખી રહ્યું છે. આ મંડળ પરંપરાગત રીતે મોટા કદના મલ્લા માતા તૈયાર કરે છે અને આ વર્ષે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' તથા પહાડી મંદિરની થીમ સાથે આકર્ષક શણગાર કર્યો છે. નવ દિવસ દરમિયાન અહીં ભવ્ય આરતી યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે.