નવા મંત્રીમંડળને લઈ ને મહત્વના સમાચાર
નવા મંત્રીમંડળને લઈ ને મહત્વના સમાચાર
Published on: 16th October, 2025

ગુજરાતના મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીશ્રીઓની શપથવિધિ તા:૧૭ ઓક્ટોબરને શુક્રવારે સવારે ૧૧:૩૦ કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. જેને બનવું છે અથવા ભૂતકાળમાં ઈચ્છાઓ વ્યક્ત કરી ચૂક્યા છે, એ બનવાના નથી.(80+ સંભવના) જેમણે ઈચ્છાઓ વ્યક્ત કરી નથી અથવા ક્યાંય પિક્ચરમાં આવ્યા નથી ને જાતિ આધારિત મજબૂત ગણિત લઈને બેઠા છે એમનો નંબર આવવાનો છે.(90+ સંભાવના).