Vadodara: સોશિયલ મીડિયા મિત્રતામાં પરિણીતા લૂંટાઈ, ગેમિંગના રવાડે યુવકે 15 લાખ પડાવી દુષ્કર્મ આચર્યું.",
Vadodara: સોશિયલ મીડિયા મિત્રતામાં પરિણીતા લૂંટાઈ, ગેમિંગના રવાડે યુવકે 15 લાખ પડાવી દુષ્કર્મ આચર્યું.",
Published on: 21st February, 2026

વડોદરામાં સોશિયલ મીડિયા પર મિત્રતા એક પરિણીતાને ભારે પડી. અમદાવાદના યુવકે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું અને BLACKMAILINGથી લાખો પડાવ્યા. ગેમિંગમાં દેવું થતા યુવકે મહિલાને નિશાન બનાવી, ધમકી આપી 15 લાખના દાગીના પડાવ્યા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, ONLINE મિત્રતાથી સાવધાન રહેવું.",