સંસદમાં ઘમસાણ: ખડગેનો સવાલ, 'શું અમે આતંકવાદી?', નડ્ડાએ કહ્યું ટ્યુશન લો.
સંસદમાં ઘમસાણ: ખડગેનો સવાલ, 'શું અમે આતંકવાદી?', નડ્ડાએ કહ્યું ટ્યુશન લો.
Published on: 05th August, 2025

Rajya Sabhaમાં CISF rowને કારણે સંસદના ચોમાસુ સત્રમાં શાસક અને વિપક્ષ વચ્ચે હોબાળો થયો. જે પી નડ્ડાએ કહ્યું કે, 'હું 40 વર્ષથી વિપક્ષમાં બેઠો છું, ગૃહ કેવી રીતે ચાલે છે તે અંગે મારી પાસેથી ટ્યુશન લો.' વિપક્ષના નારા લગાવવા પર નડ્ડાએ કહ્યું કે સત્ય સાંભળવાની તાકાત ન હોય ત્યારે આવું થાય છે.