વડોદરા-મુંબઈ ટ્રેન કાયમી ચાલુ રાખવા અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનની રજુઆત.
વડોદરા-મુંબઈ ટ્રેન કાયમી ચાલુ રાખવા અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનની રજુઆત.
Published on: 28th July, 2025

અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વડોદરા દ્વારા રેલવે ડી.આર.એમને આવેદનપત્ર આપી ગણેશ ઉત્સવ માટે શરૂ કરેલી ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા માગણી કરાઈ. જીલ્લા રાયગઢ અને જીલ્લા રત્નાગિરીના લાખો લોકોને મારુસાગર એક્સપ્રેસ સિવાય અન્ય દિવસે ટ્રેન ન હોવાથી વાયા મુંબઈથી પ્રવાસ કરવો પડે છે.