રાજકોટમાં ટપાલ ટિકિટોથી પ્રકૃતિ દર્શન, 'વર્લ્ડ ફોરેસ્ટ્રી ડે' નિમિત્તે પ્રદર્શન અને કેન્સલેશનનું વિમોચન.
રાજકોટમાં ટપાલ ટિકિટોથી પ્રકૃતિ દર્શન, 'વર્લ્ડ ફોરેસ્ટ્રી ડે' નિમિત્તે પ્રદર્શન અને કેન્સલેશનનું વિમોચન.
Published on: 22nd March, 2026

રાજકોટમાં 'વર્લ્ડ ફોરેસ્ટ્રી ડે'ની ઉજવણી નિમિત્તે આર્કિટેક્ચર કોલેજ ખાતે ટપાલ ટિકિટોનું પ્રદર્શન યોજાયું હતું, જેમાં પોસ્ટમાસ્ટર જનરલ દ્વારા વિશેષ કેન્સલેશન લોન્ચ કરાયું. આ કાર્યક્રમમાં વન સંરક્ષણ, ફિલેટેલી, કુદરત, પક્ષીઓ અને ભારતના વારસાને દર્શાવતી ટિકિટો રજૂ થઈ. આ કેન્સલેશન રાજકોટ હેડ પોસ્ટ ઓફિસના ફિલેટેલી બ્યુરો ખાતે એક મહિના માટે ઉપલબ્ધ રહેશે.