રાજા સિંહની પાર્ટીનું નવું સ્લોગન: એક બૂથ, 10 યુથ; વિપક્ષી નેતા સસલાભાઈનું સ્લોગન: એક બૂથ, 10 જૂથ.
રાજા સિંહની પાર્ટીનું નવું સ્લોગન: એક બૂથ, 10 યુથ; વિપક્ષી નેતા સસલાભાઈનું સ્લોગન: એક બૂથ, 10 જૂથ.
Published on: 31st July, 2025

રાજા સિંહની પાર્ટીનું સ્લોગન "એક બૂથ, 10 યુથ" છે, જેનાથી વિપક્ષી કાર્યકરોમાં ફફડાટ ફેલાયો છે. રાજા સિંહે તેતરભાઈ તકરારીને પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા, જેમની લડાઈ-ઝઘડા કરવાની ક્ષમતા બેમિસાલ છે. વિપક્ષી નેતા સસલાભાઈનું સ્લોગન "એક બૂથ, 10 જૂથ" છે.