ધો-10નું પરિણામ: શિક્ષણ સમિતિની 10 શાળાઓનું પરિણામ 5.24% ઘટ્યું.
ધો-10નું પરિણામ: શિક્ષણ સમિતિની 10 શાળાઓનું પરિણામ 5.24% ઘટ્યું.
Published on: 07th May, 2026

વડોદરા શિક્ષણ સમિતિ સંચાલિત 10 શાળાઓનું ધોરણ-10નું પરિણામ 56.34% આવ્યું, જે ગત વર્ષ કરતાં 5.24% ઘટ્યું. 352 માંથી 204 વિદ્યાર્થીઓ પાસ થયા. 12 વિદ્યાર્થીઓએ 80% થી વધુ ગુણ મેળવ્યા. મેઘના ઠક્કરે 89.33% સાથે પ્રથમ સ્થાન મેળવ્યું.