'જનનીની જોડ સખી...' ફક્ત કાગળ પર રહી ગયું,  અમદાવાદમાં વૃદ્ધાશ્રમમાં 2000થી વધુ 'માતા'!
'જનનીની જોડ સખી...' ફક્ત કાગળ પર રહી ગયું, અમદાવાદમાં વૃદ્ધાશ્રમમાં 2000થી વધુ 'માતા'!
Published on: 10th May, 2026

મે મહિનાના બીજા રવિવારે વિશ્વભરમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સોશિયલ મીડિયા પર મા પ્રત્યે પ્રેમ દર્શાવતા ફોટો અને હૃદયસ્પર્શી લખાણ સાથેની પોસ્ટનું ઘોડાપૂર આવશે. પરંતુ આ ડિજિટલ ઘરડાઘર ધમધમી રહ્યાં છે. જેમાં બે હજારથી વધુ માતારૂપી મહિલાઓ આશરો લઈ રહી છે.અમદાવાદમાં 60 જેટલા વૃદ્ધાશ્રમ ચાલે છે