સામેત્રા રોડ પર બાઈકમાંથી ઝેરી ધુમાડા: પ્રદૂષણ ચિંતાનો વિષય.
સામેત્રા રોડ પર બાઈકમાંથી ઝેરી ધુમાડા: પ્રદૂષણ ચિંતાનો વિષય.
Published on: 10th May, 2026

બહુચરાજી-સામેત્રા રોડ પર એક બાઈકમાંથી નીકળતા ઘટ્ટ ઝેરી ધુમાડાએ વાહનચાલકોને હેબતાવી દીધા. આ ઘટના મહેસાણા જિલ્લામાં વાહન પ્રદૂષણના વધતા પ્રશ્નોને ઉજાગર કરે છે. લોકોએ આર.ટી.ઓ. અને ટ્રાફ્કિ પોલીસ દ્વારા આવા પ્રદૂષણ ફેલાવતા વાહનો અને PUC વગર ફરતા ચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે, જેથી પર્યાવરણનું રક્ષણ થઈ શકે.