4 ફ્લોટિંગ પોકલેન સહિત 70 મશીનોથી ખાડી સફાઈ: ચોમાસામાં રાહત!
4 ફ્લોટિંગ પોકલેન સહિત 70 મશીનોથી ખાડી સફાઈ: ચોમાસામાં રાહત!
Published on: 10th May, 2026

સુરત મહાનગરપાલિકા પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત 4 ફ્લોટિંગ પોકલેન સહિત 70થી વધુ મશીનરીઓ દ્વારા ખાડીઓની સફાઈ કરી રહી છે. આ કાર્યમાં વર્ષો જૂનો કાંપ અને કચરો દૂર કરાશે, જેથી આ વર્ષે શહેરવાસીઓને ખાડી પૂરથી રાહત મળવાની આશા છે.