ગુજરાતની ટેકનિકલ કોલેજોની ફી જાહેર; 27 કોલેજોમાં 1થી 2 ટકા ફી વધારો થયો.
ગુજરાતની ટેકનિકલ કોલેજોની ફી જાહેર; 27 કોલેજોમાં 1થી 2 ટકા ફી વધારો થયો.
Published on: 18th March, 2026

FRC (ટેકનિકલ) દ્વારા ગુજરાતની 522 ટેકનિકલ કોલેજોની વર્ષ 2026-27થી ત્રણ વર્ષ માટેની વાર્ષિક ફી જાહેર, 5 ટકા સુધીનો વધારો. 111 કોલેજોના યુજી-પીજી કોર્સમાં 1 લાખથી વધુ ફી મંજૂર, અમદાવાદની Adani Universityને સૌથી વધુ 1.90 લાખ ફી મંજૂર. 103 કોલેજોની દરખાસ્ત આગામી સમયમાં જાહેર થશે.