હારીજના રાવિન્દ્ર ગામમાં દારૂના દૂષણને નાબૂદ કરવા માટે ગામલોકો દ્વારા દારૂ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો.
હારીજના રાવિન્દ્ર ગામમાં દારૂના દૂષણને નાબૂદ કરવા માટે ગામલોકો દ્વારા દારૂ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો.
Published on: 21st February, 2026

હારીજના રાવિન્દ્ર ગામે દારૂના દૂષણને નાબૂદ કરવા સરપંચે ગામમાં દારૂ વેચાણકર્તાઓ સાથે વાત કરી પ્રતિબંધ લગાવ્યો. ઉલ્લંઘન કરનારને રૂ. 21,000નો દંડ અને દારૂ પીનારને પોલીસને સોંપાશે. Sarpanch બલાજી ઠાકોરે જણાવ્યું કે, દારૂ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. દારૂ પીને રખડતા લોકો સામે કાર્યવાહી થશે. દંડની રકમ ગામના વિકાસમાં વપરાશે.