વલસાડ: રોલા ગામે બે કાર અથડાઈ, ચાલકો વચ્ચે બોલાચાલી થતા મામલો ગરમાયો.
વલસાડ: રોલા ગામે બે કાર અથડાઈ, ચાલકો વચ્ચે બોલાચાલી થતા મામલો ગરમાયો.
Published on: 20th February, 2026

વલસાડના રોલા ગામે બે કાર વચ્ચે અકસ્માત થતા તણાવ સર્જાયો. અકસ્માત બાદ કારચાલકો વચ્ચે બોલાચાલી થતા લોકો ભેગા થયા. સદનસીબે જાનહાનિ ટળી, પરંતુ વાહનોને નુકસાન થયું. CCTV footage વાયરલ થયો અને પોલીસે ઘટનાની જાણકારી મેળવી. સ્થાનિક લોકોએ મામલો થાળે પાડ્યો.