સુરતના ઉધના સ્ટેશન પર ભીડ શાંત, વ્યવસ્થાના અભાવે UP-બિહાર તરફ શ્રમિકોની દોટ.
સુરતના ઉધના સ્ટેશન પર ભીડ શાંત, વ્યવસ્થાના અભાવે UP-બિહાર તરફ શ્રમિકોની દોટ.
Published on: 20th April, 2026

સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર શ્રમિકોની કફોડી હાલત, ભીડમાં ઘટાડો થયો છે, પણ સ્થિતિ સામાન્ય નથી. શ્રમિકો સરકારથી નારાજ છે, ગેસની અછત અને વ્યવસ્થાના અભાવે તેઓ વતન જવા મજબુર છે. ઘણા શ્રમિકોએ જણાવ્યું કે તેઓ ક્યારેય સુરત પાછા નહીં આવે. ગતરોજ લગભગ 25,000થી વધુ મુસાફરો UP અને બિહાર તરફ રવાના થયા હતા.