અમદાવાદમાં સંબંધોની અગ્નિપરીક્ષા! દર વર્ષે 550 બાળકોના DNA ટેસ્ટ, અવિશ્વાસ કેમ વધી રહ્યો છે?
અમદાવાદમાં સંબંધોની અગ્નિપરીક્ષા! દર વર્ષે 550 બાળકોના DNA ટેસ્ટ, અવિશ્વાસ કેમ વધી રહ્યો છે?
Published on: 20th April, 2026

અમદાવાદમાં DNA Paternity Tests વધ્યા છે. પતિ-પત્ની વચ્ચે અવિશ્વાસ વધતા સંબંધોમાં તિરાડ પડી રહી છે. બાળક ખરેખર કોનું છે એ શંકાથી દર વર્ષે 550 જેટલા બાળકોના DNA ટેસ્ટ થાય છે. પહેલા સંબંધોની પરીક્ષા સમ ખાઈને થતી, હવે વૈજ્ઞાનિક પુરાવા માંગે છે. પત્ની પર શંકા અને પિતૃત્વનો સવાલ સંબંધોમાં નવો ટ્રેન્ડ છે.