લીંબડીમાં આગની કરુણાંતિકા: યુવાન દંપતીની અંતિમયાત્રામાં સમાજ ગમગીન.
લીંબડીમાં આગની કરુણાંતિકા: યુવાન દંપતીની અંતિમયાત્રામાં સમાજ ગમગીન.
Published on: 20th April, 2026

લીંબડીમાં વ્હોરા પરિવાર માટે દુઃખદ ઘટના બની. ચાર્જિંગમાં મૂકેલુ Chinese રમકડું બ્લાસ્ટ થતા આગ લાગી. આગમાં ફસાયેલા દંપતીનું ગુંગળામણથી મૃત્યુ થયું. હિન્દુ પાડોશીઓએ પરિવારને બચાવ્યો. લીંબડી પાલિકાના ફાયર સાધનો જૂના હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. નવા સાધનો માટે રજૂઆત છતાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દંપતીના મૃત્યુ માટે જવાબદાર કોણ એ એક મોટો પ્રશ્ન છે.