ખેડબ્રહ્મા-અંબાજી હાઈવે પર અકસ્માતમાં એકનું મોત, બે ગંભીર રીતે ઘાયલ.
ખેડબ્રહ્મા-અંબાજી હાઈવે પર અકસ્માતમાં એકનું મોત, બે ગંભીર રીતે ઘાયલ.
Published on: 20th April, 2026

સાબરકાંઠાના ખેડબ્રહ્મા-અંબાજી હાઈવે પર ચાડા બસ સ્ટેન્ડ પાસે બાઈક અકસ્માતમાં એક યુવકનું મોત થયું અને બે ઘાયલ થયા. ત્રણેય યુવકો ચાડા ગામના હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલાયો છે અને ઘાયલોને સારવાર હેઠળ છે. અકસ્માતનું કારણ હજુ અકબંધ છે, પોલીસ તપાસ ચાલુ છે.