શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા ચાર બાળકોને નવજીવન.
શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા ચાર બાળકોને નવજીવન.
Published on: 20th April, 2026

સુરેન્દ્રનગરની શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલમાં બાળકો દ્વારા ગળી ગયેલી વસ્તુઓના ચાર કેસમાં સફળ એન્ડોસ્કોપી સારવાર અપાઈ. ડોક્ટર્સની ટીમે લોહચુંબક, બટન, ખિલ્લી, સિક્કા જેવી વસ્તુઓ કાઢી. સમયસર નિદાન અને એન્ડોસ્કોપિક ટેક્નિકથી બાળકોને બચાવ્યા. હોસ્પિટલની સુવિધા દર્દીઓ માટે life saver સાબિત થઇ છે.