મહેસાણામાં ગમખ્વાર અકસ્માત: લગ્નથી પરત ફરતા અમદાવાદના પરિવારે 4 સભ્યો ગુમાવ્યા.
મહેસાણામાં ગમખ્વાર અકસ્માત: લગ્નથી પરત ફરતા અમદાવાદના પરિવારે 4 સભ્યો ગુમાવ્યા.
Published on: 21st February, 2026

Ahmedabad Mehsana Highway પર લગ્નથી પરત ફરતા અમદાવાદના પરિવાર સાથે દુર્ઘટના બની. રામોલનો કુમાવત પરિવાર રાજસ્થાનથી લગ્ન પ્રસંગમાંથી પાછો ફરતી વખતે અકસ્માતનો ભોગ બન્યો, જેમાં 4 લોકોના દુઃખદ મોત થયા. વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું.