સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે એક વર્ષમાં રૂ. 15.40 કરોડનો દંડ વસૂલ્યો.
સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે એક વર્ષમાં રૂ. 15.40 કરોડનો દંડ વસૂલ્યો.
Published on: 19th February, 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી રોકવા ખાણ ખનીજ વિભાગે એક વર્ષમાં 1009 દરોડા પાડ્યા, 922 વાહનો જપ્ત કર્યા, અને રૂ. 15.40 કરોડનો દંડ વસૂલ કર્યો. કાર્બોસેલ, પથ્થર, સિલિકાની ચોરીમાં ટ્રેલર, JCB, Hitachi મશીન વગેરે જપ્ત કરાયા. પોલીસ અને મહેસૂલ તંત્રએ સંયુક્ત ઓપરેશન કર્યું.