સુરતના ભેસ્તાનમાંથી સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો, આરોપી સાથે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું.
સુરતના ભેસ્તાનમાંથી સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો, આરોપી સાથે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું.
Published on: 19th February, 2026

સુરતના ભેસ્તાનમાં સગીરાનું અપહરણ થતા ભેસ્તાન પોલીસે આરોપીને પકડીને સગીરાને છોડાવી. પોલીસે ઘટનાસ્થળે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસે 200 જેટલા CCTV ફૂટેજ તપાસ્યા બાદ આરોપી મોહમ્મદ મુમતાઝ શેખને દબોચી લીધો. ત્યારબાદ આરોપીને જાહેરમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું, જેથી અસામાજિક તત્વોમાં કાયદાનો ડર પેસી જાય.