Surat : ચિરાગ ગોટીની વધુ એક ગુનામાં ધરપકડ, રિવોલ્વર બતાવી કહ્યું હતું..આ કોઈની સગી નહીં થાય..
Surat : ચિરાગ ગોટીની વધુ એક ગુનામાં ધરપકડ, રિવોલ્વર બતાવી કહ્યું હતું..આ કોઈની સગી નહીં થાય..
Published on: 19th February, 2026

p style="text-align: justify; "સુરતમાં રીઢા ગુનેગાર ચિરાગ ગોટીની વધુ એક ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટી ઉપર એક ટ્રાવેલ્સ માલિક પાસેથી 17 લાખ રૂપિયા પડાવી લેવાનો આક્ષેપ છે. આ સમગ્ર ઘટનામાં, ચિરાગ ગોટીએ રિવોલ્વર દેખાડીને ટ્રાવેલ્સ માલિકને ધમકી આપી હતી./ph2 style="text-align: justify; "bટ્રાવેલ્સ માલિક પાસેથી 17 લાખ રુપિયા પડાવી લીધા હતા /b/h2p style="text-align: justify; "ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટી સામે સરથાણા પોલીસમાં વધુ એક ગુનો નોંધાયો છે. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે ચિરાગ અને તેના ભાઇ નિરાંતે એક ટ્રાવેલ્સ માલિક પાસેથી 17 લાખ રુપિયા પડાવી લીધા હતા /ph3 style="text-align: justify; "bરિવોલ્વર બતાવીને ધમકી આપી હતી કે આ કોઈની સગી નહિ થાય /b/h3p style="text-align: justify; "જો કે, ટ્રાવેલ્સ માલિકે પૈસા પરત માગતા નામચીન ગોટીએ ટ્રાવેલ્સ માલિકને રિવોલ્વર બતાવીને ધમકી આપી હતી કે આ કોઈની સગી નહિ થાય /ph4 style="text-align: justify; "b ચિરાગ ગોટી અને તેના ભાઈની ધરપકડ /b/h4p style="text-align: justify; "આ ગુનામાં ચિરાગ ગોટી અને તેના ભાઈની ધરપકડ કરવામાં આવી છે અને આ મામલાની પણ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ શરુ કરી છે. /ph5 style="text-align: justify; "bતાજેતરમાં ચિરાગનો વરઘોડો કાઢ્યો હતો /b/h5p style="text-align: justify; "ઉલ્લેખનિય છે કે નામચીન ચિરાગ ગોટી સામે ભુતકાળમાં પણ પોલીસ ફરિયાદ થયેલી છે. તાજેતરમાં પોલીસે ચિરાગની ધરપકડ કરીને તેનો ખુલ્લા બજારમાં વરઘોડો કાઢ્યો હતો. ચિરાગે જાહેરમાં લોકોની માફી માગી હતી./pp style="text-align: justify; "br/pp style="text-align: justify; "br/pp style="text-align: justify; "આ પણ વાંચો----     a href="https://sandesh.com/gujarat/gujarat-budget-2026/news/maru-saher-maru-gaam/gandhinagar/gujarat-budget-2026-read-the-state-budget-to-the-point-in-a-single-clickgujarat-budget-2026-finance-minister-kanu-desai-announcement-over--read-the-full-budget-latest-updates-on-sandesh-news-digital" target="_blank"bGujarat Budget 2026 : એક જ ક્લિકમાં વાંચી લો રાજ્યનું બજેટ ટુ ધ પોઇન્ટ../b/a/pp /pp /pp /pp /pp /pp /pp /pp /pp /pp /pp /pp /p