ગુજરાત વિધાનસભા ગૃહમાં ગંભીર બબાલ
ગુજરાત વિધાનસભા ગૃહમાં ગંભીર બબાલ
Published on: 19th February, 2026

ગુજરાત વિધાનસભા ગૃહમાં ગંભીર બબાલ. MLA જિગ્નેશ મેવાણીએ CMના પદની ગરિમા સામે બેફામ આરોપો લગાવ્યા છે. Dy.CM સંઘવીએ મિડીયા કેમેરાની સામે ચમકવા આવુ કરી રહ્યા છે. અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ વારંવાર બેસી જવાનું કહ્યુ છતાંય મેવાણી ઉભા રહીને બોલે રાખતા હંગામો થયો છે. મંત્રી જીતુ વાઘાણીએ કહ્યુ- સડક છાપ રોમિયોનું ગૃહ હોય તેવું કર્યું છે. મેવાણીએ SC-ST એટ્રોસિટી સંબંધિત મોનીટરીંગ સેલની મીટીંગ CMના અધ્યક્ષપદે મળતી નથી તેવો આક્ષેપ કરીને રાજકીય અવલોકન કર્યુ હતુ.