સુરત સમાચાર: ગજેરા બંધુઓ સામે હાઈકોર્ટની કાર્યવાહી, સુરત પોલીસ કમિશનરને ફરિયાદ નોંધવાનો આદેશ.
સુરત સમાચાર: ગજેરા બંધુઓ સામે હાઈકોર્ટની કાર્યવાહી, સુરત પોલીસ કમિશનરને ફરિયાદ નોંધવાનો આદેશ.
Published on: 19th February, 2026

ગજેરા બંધુઓ પર PNB કૌભાંડના મેહુલ ચોક્સી સાથે સાંઠગાંઠ, હવાલાથી નાણાં મોકલવા અને મની લોન્ડરિંગનો આરોપ છે. ફરિયાદીનો 43% હિસ્સો ઘટાડી 4.02% કરાયો. હાઈકોર્ટે સુરત પોલીસ કમિશનરને વસંત ગજેરા અને તેના પરિવાર સામે ગુનો નોંધવા આદેશ આપ્યો, જેમાં રાકેશ ગજેરા પણ સામેલ છે. વસંત ગજેરાએ જંત્રી પ્રમાણે રકમ દર્શાવી બાકીની રકમ રોકડેથી મેળવી હોંગકોંગ મોકલી હતી.