અમદાવાદ-માળિયા હાઈવે પર દરોડા: કોબીજ અને ભૂસાની આડમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો.
અમદાવાદ-માળિયા હાઈવે પર દરોડા: કોબીજ અને ભૂસાની આડમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો.
Published on: 19th February, 2026

Liquor Seizure In Ahmedabad: અમદાવાદ-માળિયા હાઈવે પર પોલીસે ટ્રકમાંથી લાખોનો દારૂ ઝડપ્યો, જે શાકભાજી અને ભૂસાની આડમાં છુપાવવામાં આવ્યો હતો. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી.