સાબરકાંઠા: ઈડરમાં વિદ્યાર્થિનીનું એસિડ પીવાથી મોત; 2 વિદ્યાર્થીઓ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.
Published on: 09th August, 2025
સાબરકાંઠાના ઈડરમાં શારીરિક માનસિક ત્રાસથી કંટાળી વિદ્યાર્થિનીએ એસિડ પીધું, હોસ્પિટલમાં મોત. જાદર પોલીસે બે વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધી છે. Riddhi College માં નર્સિંગ કરતી વિદ્યાર્થીનીને સાથી વિદ્યાર્થીઓ ટોર્ચર કરતા હતા. કોલેજમાં રજૂઆત છતાં કાર્યવાહી ન થતા આ પગલું ભર્યું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, પરિવાર ન્યાયની માંગ કરે છે.

Published on: August 09, 2025