નર્મદાના લીમડી ગામમાં રાત્રિ હત્યા.
નર્મદાના લીમડી ગામમાં રાત્રિ હત્યા.
Published on: 14th May, 2026

નર્મદાના લીમડી ગામમાં નિશાળ ફળિયામાં 55 વર્ષીય કંચનભાઈ તડવીની રાત્રિના સમયે કપાળ ભાગે હથિયાર વડે કરપીણ હત્યા કરાઈ. ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં death. પોલીસ એ અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી, ઊંચાઈ અને બાંધો મધ્યમ હોવાનું પ્રાથમિક અનુમાન.