ધોળકાના ચલોડા ગામે 5.320 કિલો પોશડોડા સાથે એક આધેડ પકડાયો: પોલીસ ફરિયાદ દાખલ.
ધોળકાના ચલોડા ગામે 5.320 કિલો પોશડોડા સાથે એક આધેડ પકડાયો: પોલીસ ફરિયાદ દાખલ.
Published on: 09th March, 2026

બગોદરા નજીક, ધોળકાના ચલોડા ગામે SOG એ 5.329 કિલોગ્રામ પોશડોડા સાથે એક આધેડને ઝડપી પાડ્યો. પોલીસે 79 હજારથી વધુના પોશડોડા અને મોબાઇલ જપ્ત કર્યા અને ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. Case registered under NDPS act.