કરમસદ-આણંદ મનપા દ્વારા રાજા રણછોડ માર્કેટની 86 ગેરકાયદે દુકાનો તોડી પડાઈ.
કરમસદ-આણંદ મનપા દ્વારા રાજા રણછોડ માર્કેટની 86 ગેરકાયદે દુકાનો તોડી પડાઈ.
Published on: 09th March, 2026

આણંદ મનપાના એસ્ટેટ વિભાગે રાજા રણછોડ માર્કેટમાં 86 ગેરકાયદે દુકાનો દૂર કરી. આ કાર્યવાહીમાં અંદાજિત 5428 ચોરસ મીટરનો પ્લોટ ખુલ્લો કરાયો. આણંદ રેલ્વે સ્ટેશન સામેની આ ગેરકાયદેસર દુકાનો દૂર કરવાની ઝુંબેશ હજુ ચાલુ રહેશે.