બોટાદમાં SMCનો દરોડો: રતનપર પાસે લાખોનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો, ગણતરી ચાલુ.
બોટાદમાં SMCનો દરોડો: રતનપર પાસે લાખોનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો, ગણતરી ચાલુ.
Published on: 24th February, 2026

બોટાદના પાળીયાદ નજીક SMCએ બાતમી આધારે દરોડો પાડી લાખોનો દારૂ ભરેલો ટ્રક પકડ્યો. રતનપર પાસે વોચ ગોઠવી ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો, ગણતરી ચાલુ. હાલ ટ્રક પાળીયાદ પોલીસ સ્ટેશનમાં છે.