ધોળકામાં શંકર તળાવ પાસે નમેલી વીજ ડીપીથી સંભવિત હોનારત, UGVCL તંત્રની બેદરકારીથી નાગરિકોના જીવ જોખમમાં.
ધોળકામાં શંકર તળાવ પાસે નમેલી વીજ ડીપીથી સંભવિત હોનારત, UGVCL તંત્રની બેદરકારીથી નાગરિકોના જીવ જોખમમાં.
Published on: 25th February, 2026

ધોળકામાં શંકર તળાવ નજીક નમેલી વીજ ડીપી હોનારત સર્જી શકે છે. ઉત્તર ગુજરાત વીજ કંપનીની ઘોર બેદરકારી, જોખમી ડીપી અંગે વારંવાર રજૂઆત છતાં વીજ તંત્રની આળશથી પશુ-પક્ષીઓ અને નાગરિકોના જીવ જોખમમાં છે. UGVCL તંત્રની બેદરકારીને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે.